|
| Main Catagories |
| Login Menu |
|
|
|
|
સહભ્યાસિક પ્રવૃત્તિઓ |
|
- રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ)
- રાષ્ટ્રીય છાત્રદળ (એન.સી.સી)
- પર્યાવરણ કલબ
- ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ
- સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
- કેરિયર કોર્નર
- રમત-ગમત પ્રવૃત્તિઓ
- ગ્રાહક સુરક્ષા
- ઉર્જા રક્ષક દળ
- અન્ય પ્રવૃત્તિઓ
| રાષ્ટ્રીય સેવઆ યોજના (એન.એસ.એસ) - ૫૦ વિધાર્થીઓ |
ગ્રામીણ સ્વરછતા અને સામાજિક સુધરણા કર્યક્રમ, પર્યાવરણ જાગૃતિ, વ્ય્સનમુક્તિ, લોકજગૃતિ અંગેની રેલી અને કર્યક્રમો, શ્રમયગ્ન, કુદરતી હોનારતમાં સહાય, સાક્ષરતા અભિયાન, શૈક્ષણિક જગૃતિ અંગેના કર્યક્રમો, વર્ષ દરમ્યાન ગ્રામીણ વિસ્તારમાં દસ દિવસની શિબિરનું આયોજન.
પ્રોગ્રામ ઓફિસર શ્રી ગોવિંદભાઈ ચૌધરી |
| રાષ્ટ્રીયછાત્રદળ (એન.સી.સી) |
કેડેટોની સંખ્યા - ૭૫
દર રવિવારે પી.ટી ડ્રીલ, મેપ રીડીંગ, વેપન ટ્રેનિંગ
દર વર્ષે એ.ટી.સી, સીએટીઈ, એનઆઈસી, ટીઆરસી કેમ્પસનું આયોજન
ચારિત્ર્ય ઘડતર, સાહસિકતા, સાયકલપ્રવાસ, ટ્રેકીંગ કેમ્પનું આયોજન
બેસ્ટ કેડેટ, ફાયરીંગકેડેટ જેવી સ્પર્ધાઓ
ફર્સ્ટ ઓફીસર શ્રી બી.આર.પ્રણામી. |
| પર્યાવરણ ક્લબ - ૫૦ વિધાર્થીઓ |
વૃક્ષારોપણ - પર્યાવરણ જળવણી અંગે વિધાર્થીઓમાં જાગૃતિ લાવવી - છોડમાં રણછોડની ભાવનાથી વૃક્ષોનું જતન - પર્યાવરણ અંગે વકતૃત્વ, નિબંધ, ચિત્ર સ્પર્ધાઓનું આયોજન, વિવિધ દિન - પર્યાવરણ દિન, ઓઝોન ડે, વિશ્વ વન દિન, રષ્ટ્રીય પ્રદૂષણ દિનની ઉજવણી.
કન્વીનર શ્રી ઈશ્વરભાઈ ચૌધરી |
| ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ - ગાઈડની સંખ્યા - ૩૨ |
સેનાનું નામ - લક્ષ્મીબાઈ સેના
પ્રવૃત્તિ - રંગોળી અને મહેદી સ્પર્ધા
વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું - સેવાકેન્દ્રમાં કામગીરી
સિધ્ધિઓ - ખરી કમાઈ પ્રવૃત્તિમાં મહેસાણા જિલ્લાકક્ષાએ પ્રથમ મહેસાણા જિલ્લા રેલીમાં દ્વિતિય
ગાઈડર - રીટાબેન મજમુદાર |
| સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ - |
જન્મદિનની ઉજવણી
વૈગ્નાનિકો, લેખકો, મહપુરૂષોના જન્મદિનની ઉજવણી
વિવિધ પર્વોની ઉજવણી
રષ્ટ્રીય પર્વ -સ્વાતંત્ર્યદિન , પ્રજાસત્તાકદિન
સામાજિક પર્વ -વિશ્વવસ્તી દિન, શિક્ષક દિન, વિશ્વએઈડ્ઝ દિન, ગાંધીનિર્વાણ દિન, શાહિદ દિન , વિગ્નાન દિન , વિશ્વપર્યાવરણ દિન, હિન્દી દિન, વિશ્વઉર્જાસરક્ષણ દિન, વ્યસનમુક્તિ દિન
વિવિધ સ્પર્ધાઓ - ક્વિઝ, વકતૃત્વ, લેખન, ચીત્ર, ગીત-સંગીત, મહેદી-કેશ ગુંફન.
સંકલન - શ્રી લાલજીભાઈ પટેલ
શ્રી લવજીભાઈ ચૌધરી |
| કેરિયર - કોર્નર |
કારકિર્દિ સપ્તાહ ઉજવણી
પ્રાર્થનાસભામાં રોજગારલક્ષી માહિતી આપવી
પ્રોજેક્ટ તૈયાર કરવા, બુલેટીન બોર્ડપર માહિતી મુકવી
વકતૃત્વ, નિબંધ સ્પર્ધા યોજવી |
| રમત - ગમત પ્રવૃત્તિઓ |
શાળામાં રાજય કક્ષા ની વોલીબોલ અને કબડ્ડીનુ આયોજન
તાલુકા અને જિલ્લા કક્ષાની રમત સ્પર્ધાનું આયોજન
વેકેશનમાં તાલીમ શિબિરનું આયોજન
શાળાના વાર્ષિક રમતોત્સવનું આયોજન
યોગ, પ્રાણાયમ અને આસનો અંગેની તાલીમ |
| ગ્રાહક સુરક્ષા દળ - સભ્યસંખ્યા-૫૨ |
૨૪ દિસેમ્બર ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી
૧૫ માર્ચ ગ્રાહક અધિકાર દિન નિમિત્તે રેલી નિબંધ
વકતૃત્વ, નિબંધ લેખનનું આયોજન
શાળા કક્ષાએ બાળકો માટે ગ્રાહકોના હક્કો તથા ફરજોને લગતું સચિત્ર નિદર્શન
કન્વીનર- શ્રી કરશનભાઈ ચૌધરી |
| ઉર્જા રક્ષકદળ - સભ્યસંખ્યા - ૧૬ |
૧૪ દિસેમ્બર ઉર્જા સંરક્ષણ દિનની ઉજવણી
વિધાર્થીઓમાં ઉર્જા બચત અંગે જગૃતિ લાવવી
ઉર્જા બચત અને મહત્વ અંગે રેલીઓ, વકતૃત્વ, નિબંધ સ્પર્ધાનું આયોજન
ઉર્જા પ્રાપ્તિ સ્થાનો જેવા કે વિધુતમથકો, થર્મલપાવર સ્ટેશન વગેરેની મુલાકાત
સંચાલક - મહેશભાઈ ચૌધરી |
| અન્ય પ્રવૃત્તિઓ |
ધોરણ ૧૦ -૧૨ બોર્ડના પરિક્ષા કેન્દ્ર
ધોરણ ૧૦ -૧૨ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર
જિલ્લા - રાજયકક્ષાનો રમતોત્સવ
યુવક મહોત્સવ કર્યક્રમ
વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષા કેન્દ્ર
આંજણા યુવક મંડળ ગુજરાત રાજય મધ્યસ્થ કાર્યાલય
સામાજિક સંમેલન, સમૂહલગ્નો, મહિલા સંમેલન |
|
|